સવાલ જવાબ 201 થી 250

દરરોજ બધા પ્રકારના સમાચાર મેળવવા માટે
 8000 93 02 02 નંબર પર " સમાચાર મોકલો " એવો મેસેજ કરો



Whatsapp ના સ્ટેટ્સમાં સમાચાર જોવા અમારો નંબર સેવ રાખો તમારા મોબાઈલમાં




દરરોજ સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ    click here




દરરોજ સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારું વ્હોટ્સપએપ ગ્રુપ   Click here




201. Auto Save વિકલ્પમાં વધુમાં વધુ કેટલી મીનીટનો સમય આપી શકાય છે? -   ૧૨૦મિનિટ 
202. હડપ્પન સંસ્કૃતિનું કાલિંબંગાન ક્યા રાજ્યમાં આવેલ છે? – રાજસ્થાન
203. સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે ક્યું પ્રાચીન નગર મળી આવ્યું છે? – રંગપુર(સુરેન્દ્રનગર)
204. ‘ધોળાવીરા’ નામનું નગર ક્યાં આવેલ છે? – કચ્છ
205. ગોંડલ પાસે સિંધુખીણ સંસ્કૃતિનું ક્યું સ્થળ આવેલું છે? –રોઝડી
206. હડપ્પન સંસ્કૃતિની લિપિની અંદર કેટલા ચિહ્નો છે? – 26 ચિહ્નો
207. ઉત્ખનન(ખોદકામ) કરતા મળી આવેલી વસ્તુઓ એટલે શું? અવશેષો
208. ખોદકામ દરમ્યાન મહત્વના નગરો  મોટે ભાગે કઈ નદીની ખીણમાં વિસ્તરેલા છે તેમજ તેને ક્યા નામોથી ઓળખવામાં આવે છે? – સિંધુ નદીની ખીણમાં વિસ્તરેલા હોવાથી તેને સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા હડપ્પન સંસ્કૃતિથી ઓળખે છે. 
209. હડપ્પા સંસ્કૃતિના સમયમાં મળી આવેલા મકાનોના દરવાજા મુખ્ય રસ્તાને બદલે કઈ જગ્યાએ ખુલતા હતા? – નાની શેરીઓમાં
210. સિંધુ ખીણની સંસ્કૃતિની સૌથી મહત્વની યોજના કઈ હતી અને તે અન્ય ક્યા નામે ઓળખાતી હતી? – ભૂગર્ભ ગટર યોજના મોરી.
211. ખેડેલા ખેતરના અવશેષો ક્યાંથી મળ્યા છે? – હરિયાણા અને રાજસ્થાન
212. નહેરોના અવશેષો ક્યાંથી મળ્યા છે? – અફઘાનિસ્તાન
213. પ્રાચીન સમયમાં જે જગ્યાએ સભા ભરાતી તે જગ્યા ક્યા નામે ઓળખાતી ? – સંથાગાર
214. પ્રાચીન સમયમાં ક્યું ગણરાજ્ય જાણીતું હતુ? – વજ્જીસંઘ
215. પ્રાચીન સમયમાં મગધની રાજધાની કઇ હતી?- ૫હેલા રાજગૃહ (રાજવીર) ૫છી પાટલી પુત્ર (૫ટના)
216. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મવાળ અને જહાલવાદી જૂથોની એકતા માટે ક્યા ગુજરાતી નેતાએ સક્રિય પ્રયાસો કર્યા હતા? -પ્રો.ટી.કે.ગજ્જર
217. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા? -શ્રી અરવિંદ ઘોષ
218. લંડનમાં 'ધી ઇન્ડિયન સોસિયોલોજિસ્ટ' નામનું માસિક કોણે શરૂ કર્યું હતું? - શ્યામજીકૃષ્ણ વર્મા
219. પેરિસમાં રહીને ભારતની આઝાદી માટેની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કોણ ચલાવતું હતું? -સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઈજી કામા
220. 'વનસ્પતિની દવાઓ' અને 'યદુકુળનો ઈતિહાસ' નામે પુસ્તકો પ્રગટ કરીને તેમાં બોમ્બ બનાવવાની રીતો દર્શાવનાર ક્રાંતિકારી લેખક કોણ હતા? -નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ
221. અમદાવાદમાં એની બેસન્ટની હોમરૂલ લીગની શાખા કોણે સ્થાપી હતી? -મગનભાઈ ચતુરભાઈ પટેલ
222. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પરત આવ્યા? -  9 જાન્યુઆરી ઈ.સ.1915
223. અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના ક્યારે થઇ હતી? -ઈ.સ.1920
224. ગુજરાતના ક્યા નેતા 'ડુંગળીચોર'તરીકે ઓળખાયા હતા? -મોહનલાલ પંડ્યા
225. ગાંધીજી કોને પોતાની 'હિમાલય જેવડી ભૂલ ગણતા હતા? - લોકોને સવિનય કાનૂનભંગમાં ભાગ લેવાનું કહેવાને
226. ગાંધીજી ક્યાં સાપ્તાહિકો ચલાવતા હતા? -'નવજીવન' અને 'યંગ ઈન્ડિયા'
227. ઢસાના ક્યા રાજવીએ ગાદી ત્યાગ કરીને દેશભકિતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ હતું? -દરબાર ગોપાળદાસ
228. બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? -દરબાર ગોપાળદાસ
229. બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? -વલ્લભભાઈ પટેલ
230. બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો?-ઈ.સ.1928
231. ક્યા સત્યાગ્રહના સફળ નેતૃત્વ માટે વલ્લભભાઈ પટેલને 'સરદાર' ની ઉપાધિ મળી? -બારડોલી સત્યાગ્રહ
232. ગાંધીજીએ દાંડીમાર્ચની શરૂઆત ક્યારે કરી હતી?- 12 માર્ચ,1930
233. Junk mail ને અન્ય ક્યાં નામથી ઓળખવામાં આવે છે ? – બિનજરૂરી મેઈલ
234. ગૌતમ બુદ્ધનું મૃત્યુ ક્યાં થયું હતુ? – વૈશાલી નજીક કુશીનારા (બિહાર)
235. ગૌતમ બુદ્ધ કઇ ભાષામાં ઉ૫દેશ આ૫તા હતા? – પાલી
236. ક્યા ગ્રંથોમાં ગુરુ અને શિષ્યો વચ્ચેની વાતચીતનું સંકલન કરવામાં આવ્યું છે? – ઉ૫નિષદ
237. મહાવીર સ્વામીનું બાળ૫ણનું નામ જણાવો.- વર્ધમાન
238. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો?- પટણા નજીક કુંડગ્રામ ( હાલ-બિહાર) 
239. મહાવીર સ્વામીના માતાપિતાનું નામ જણાવો? – પિતા- સિદ્ધાર્થ, માતા-ત્રિશલાદેવી 
240. મહાવીર સ્વામીનાં પત્ની અને પુત્રીનું નામ જણાવો.- પત્ની- યશોદા, પુત્રી-પ્રિયદર્શના
241. મહાવીર સ્વામીએ આપેલા પાંચ વ્રતો જણાવો.  સત્ય,અહિંસા,અસ્તેય,અપરિગ્રહ,બ્રહ્મચર્ય 
242. ગુજરાતમાં ક્યાં કાગળ બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે? – બારેજડી (વડોદરા) અને રાજકોટ, તાપી
243. સિમેન્ટ ઉદ્યોગના વિકાસ માટે ક્યો અગત્યનો કાચો માલ છે? – ચુનાનો ૫થ્થર અને ચિરોડી
244. જીરૂ અને ઇસબગુલ માટે ગુજરાતનું ક્યું શહેર જાણીતું છે? – ઊંઝા (મહેસાણા) 
245. વલસાડ ખાતેના અતુલ ક્યા ઉદ્યોગ માટે જાણીતું છે? રંગ રસાયણ
246. સાપુતારા હિલસ્ટેશન ક્યાં આવેલું છે? - ડાંગ
247. કોઈપણ દેશની માલિકી ન ધરાવતો ખંડ ક્યો છે? – એન્ટાર્કટિકા
248. ઉષ્ણ કટિબંધનું સ્થાન જણાવો. – 23.5 ઉ. અક્ષાંશ થી 23.5 દ.અક્ષાંશ
249. કટિબંધો કેટલો છે? તેના નામ જણાવો. 3 ઉષ્ણ કટિબંધ, સમશિતોષ્ણ કટિબંધ, શીત કટિબંધ
250. પૃથ્વી ઉપર કેટલા અક્ષાંશવૃતો અને રેખાંશવૃતો આવેલાં છે? – 181 અક્ષાંશવૃત, 360 રેખાંશવૃત્તો



દરરોજ બધા પ્રકારના સમાચાર મેળવવા માટે
 8000 93 02 02 નંબર પર " સમાચાર મોકલો " એવો મેસેજ કરો



Whatsapp ના સ્ટેટ્સમાં સમાચાર જોવા અમારો નંબર સેવ રાખો તમારા મોબાઈલમાં




દરરોજ સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ    click here




દરરોજ સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારું વ્હોટ્સપએપ ગ્રુપ   click here
સવાલ જવાબ 201 થી 250 સવાલ જવાબ 201 થી 250 Reviewed by Milan News on February 05, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.