SBI બેંક ખાતામાં બેલેન્સ ઓછું હશે તો લાગશે આટલો ચાર્જ, જાણો કેટલો લાગશે ચાર્જ

સ્ટેટ બેંકે પોતાના ગ્રાહકોના ખાતામાં ન્યૂનતમ બેલેન્સ (Average Monthly Balance) રાખવાનો આગ્રહ કાર્યો છે જેથી તે પેનલ્ટી ચાર્જથી બચી શકે. ન્યૂનતમ બેલેન્સ દરેક ખાતા માટે અલગ-અલગ છે. ન્યૂનતમ બેલેન્સ ઘટતાં બેંક 5 થી 15 રૂપિયા સુધી પેનલ્ટી લગાવે છે.

બેંકની સત્તાવાર વેબસાઇટ sbi.co.in ના અનુસાર ગ્રાહક SBI એ પોતાની શાખાઓને 4 ભાગોમાં- મેટ્રો (Metro), શહેરી (Urban), અર્ધ શહેરી (Semi Urban) અને ગ્રામીણ (Rural)માં વહેંચી છે. તેના આધારે શાખાઓમાં ન્યૂનતમ બેલેન્સ અલગ-અલગ 1000 રૂપિયાથી માંડીને 3000 રૂપિયા રાખવામાં આવ્યું છે.

આ છે પેનલ્ટી

મેટ્રો શાખા         3000 રૂપિયા
અર્બન શાખા 3000 રૂપિયા
સેમી અર્બન         3000 રૂપિયા
રૂરલ                 1000 રૂપિયા
SBI બ્રાંચનું લોકેશન અને ગ્રાહકોની સંખ્યાના આધારે (ડિગ્રી ઓફ શોર્ટફાલ) પર પેનલ્ટી લાગે છે.

शॉर्टफाल पेनाल्‍टी (मेट्रो/अर्बन शाखा) ,अर्द्ध शहरी शाखा ग्रामीण शाखा
<=50> 10 રૂપિયા +GST 7.50 રૂપિયા+GST
5 રૂપિયા+GST
>50-75 ટકા 12 રૂપિયા +GST 10 રૂપિયા+GST
7.50 રૂપિયા+GST
>75 ટકા 15 રૂપિયા +GST 12 રૂપિયા+GST
10 રૂપિયા+GST
સ્ત્રોત: SBI
SBI બેંક ખાતામાં બેલેન્સ ઓછું હશે તો લાગશે આટલો ચાર્જ, જાણો કેટલો લાગશે ચાર્જ SBI બેંક ખાતામાં બેલેન્સ ઓછું હશે તો લાગશે આટલો ચાર્જ, જાણો કેટલો લાગશે ચાર્જ Reviewed by Milan News on April 03, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.