3/4/2019 નું કરંટ


📗આજે (03 April ) 📘

💮1680 મહાન હિન્દૂ સમ્રાટ છત્રપતિ શિવાજીનું નિધન


➡પિતા-શાહજી ભોંસલે,માતા-જીજાબાઈ

તેમના ગુરુ/દાદા- કોન્ડદેવ 
➡શિવાજી વાઘનખથી અફઝલખાનનીહત્યા કરે 
➡મરાઠા સામ્રાજ્યના સ્થાપક
➡તેઓ "ગોરીલા યુદ્ધ પદ્ધતિ"માં માહિર હતા
➡સૌપ્રથમ તોરણ નો કિલ્લો જીતે છે રાયગઢના કિલ્લામાં તેમનો રાજ્યાભિષેક થાય છે.
➡શિવાજી બે વાર સુરત ને લુંટે છે
➡શિવાજી નું મંત્રીમંડળ અષ્ટપ્રધાન તરીકે ઓળખાતું હતું.સર્વોચ્ચ પદ "પેશ્વા" હતું.
➡"પુરંદરની સંધિ" શિવાજી અને ઔરંગઝેબ ના સેનાપતિ વચ્ચે થાય છે.

💮સૂફી સંત નિઝામુદ્દીન ઓલિયાનું નિધન 1325

અમીર ખુશરો પણ તેમના શિષ્ય હતા

💮ફિલ્ડ માર્શલ એસ. એચ. એફ. જે. મેનક્શોનો જન્મ 1914. 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં મુખ્ય વ્યક્તિ હતા તેમના નેતૃત્વમાં લડાયું હતું.


💮ગુગલ ઇન્ડિયાના પ્રમુખ રાજન આનંદન ને રાજીનામું આપ્યું.


💮"બહરીન ગ્રાં પ્રિ -2019" લુઇઝ હેમિલ્ટનને જીતીયો.


💮"12મી એશિયન એરગન ચેમ્પિયનશિપ" ભારતે 25 મેડલ જીત્યા.ગોલ્ડ સિલ્વર બ્રૉન્ઝ (16+5+4=25 ).તેમનું આયોજન તાઈવાનમાં કરવામાં આવ્યું હતું.


~ By Kishan Rawat


3/4/2019 નું કરંટ 3/4/2019 નું કરંટ Reviewed by Milan News on April 03, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.